tag:blogger.com,1999:blog-7864574319822797045.post9186093557086046399..comments2024-01-14T16:56:24.087+05:30Comments on એક નજર આ તરફ...: સિઅાચેન : જગતના સૌથી ઊંચા યુદ્ધક્ષ્ાેત્રની મુલાકાત (૧ વર્ષના પરિશ્રમ બાદ) અાખરે સંપન્ન !Harshal Pushkarnahttp://www.blogger.com/profile/13024959096381511008noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-7864574319822797045.post-11820527827013253432017-03-07T17:20:42.332+05:302017-03-07T17:20:42.332+05:30Thank you, Sir ! It just feels good to start a mon...Thank you, Sir ! It just feels good to start a month by your editorial, by the time safari reacheas to our home. :) Ravi Desaihttps://www.blogger.com/profile/01386252897904015763noreply@blogger.comtag:blogger.com,1999:blog-7864574319822797045.post-30886595429755286062017-03-07T14:49:56.403+05:302017-03-07T14:49:56.403+05:30Thank you for pointing out.
No specific reason. Ju...Thank you for pointing out.
No specific reason. Just time constrains. Publishing the latest one today. Harshal Pushkarnahttps://www.blogger.com/profile/13024959096381511008noreply@blogger.comtag:blogger.com,1999:blog-7864574319822797045.post-88886196594878684752017-03-07T14:41:41.371+05:302017-03-07T14:41:41.371+05:30Is there any particular reason for which we are no...Is there any particular reason for which we are not getting any update on this blog since last three months ?Ravi Desaihttps://www.blogger.com/profile/01386252897904015763noreply@blogger.comtag:blogger.com,1999:blog-7864574319822797045.post-10933090578665673432017-01-01T12:17:26.478+05:302017-01-01T12:17:26.478+05:30તમારું સફારી વર્ષો પહેલા સ્કોપ ના નામે છપાતું ત્યા...તમારું સફારી વર્ષો પહેલા સ્કોપ ના નામે છપાતું ત્યારથી હું શ્રી નગેન્દ્રભાઇ ના લેખો વાંચું છું અને તેથી હું જાણું છું કે તમારા મગેઝીન માં એકાદ લેખ દેશ પત્યે ની વફાદારી અને દેશભક્તિ ને લગતો હોય છે પછી ભલે તે ભારત ને બદલે બીજો કોઈ દેશ હોય અને વફાદારી કે દેશપ્રેમ પણ જે તે દેશ પ્રત્યે ની ત્યાંના નાગરિક કે સૈન્ય ની હોય પણ એકાદો લેખ આ વિષય પર હોય. હવે હું આપણા દેશ વિષે ની કડવી સચ્ચાઈ લખી મોકલું છું કે દેશ ના 99 % લોકો વફાદારી પૂર્વક અને ના છૂટકે ટેક્સ ચૂકવી દે છે 99% લોકો માંથી આવતા તેઓના સંતાનો દેશ ની સરહદ ને સાચવે છે અને દેશ ની સુરક્ષા માટે જીવ પણ આપી દે છે. અને છેલ્લે મને તે ખબર નથી કે કેટલા ટકા લોકો દેશ ની ખેતી સાથે જોડાયેલા રહીને દેશ ના લોકો ની પેટ ની અગ્નિ ઠારવા માટે હંમેશા ઈમાનદારીપૂર્વક અનાજ ઉત્પન્ન કરવા પ્રયત્ન કરતા હોય છે તે આંકડો આપ જો કોઈ ઈમાનદાર સરકારી કર્મચારી મળી જાય તો જાણી લેજો નહીંતર પ્રજા ના પૈસે તાગડધીના કરતા બેઈમાન કર્મચારી જે આંકડો કહે તેને સાચો માની લેજો, કારણકે આ સરકારી નોકરશાહો, રાજનેતાઓ અને મુઠ્ઠીભર કહેવાતા ઉદ્યોગપતિઓ મળી ને જે રીતે આજે દેશ ને લૂંટી રહ્યા છે તે જોતા તો મારા જેવા જે સફારી જેવા મગેઝીનો વાંચી ને દેશ પ્રત્યે ની વફાદારી, લાગણી, દેશપ્રેમ,દેશ માટે વ્હોરી લીધેલ શહાદત વગેરે જે કઈ છેલ્લા ત્રીસ વર્ષ થી વાંચી રહ્યા છીએ તે આજે મૂર્ખતા સાબિત થઈ રહી છે, કેમકે નાના ઉદ્યોગ કે ખેડૂત નું કોઈ સાંભળનાર નથી કાયદો અને વહીવટ ના નામે માત્ર લાંચ નું સામ્રાજ્ય છવાઈ ગયેલ છે આ સંજોગો માં તમારી દેશ ભક્તિ ની વાતો બેમાંની અને અર્થહીન લાગવા માંડી છે. જો તમને આ વધારે પડતું લાગતું હોય તો અને મારી વાત ખોટી લગતી હોય તો ફેસબૂક અને ટ્વિટર પર મારા પેજ છે જોઈ લેજો છેલ્લે એટલુંજ લખવાનું મન થાય છે કે આપ લોકો જે ત્રણ પેઢી થી દેશપ્રેમ ની ધૂણી ધખાવી ને બેઠા છો તે તમે પણ હવે ઠારી નાખો આ દેશ નું કઈ થઈ શકે તેમ નથી કારણકે અગાઉ અંગ્રેજો ને લૂંટ કરવા માટે ઇંગ્લેન્ડ થી ભારત આવવું પડતું હતું આજે તો આ દેશ ના અમુક હરામજાદાઓ દેશ ને લૂંટી ને ઇંગ્લેન્ડ જઈ ને આપણી સંપત્તિ ને ત્યાંની તિજોરી માં ભરે છે અને આ દેશ ની સરકારો પોતે તેઓ ને મદદ કરે છે. Anonymoushttps://www.blogger.com/profile/03276603305532962357noreply@blogger.comtag:blogger.com,1999:blog-7864574319822797045.post-13613618921849870072016-12-07T21:23:27.367+05:302016-12-07T21:23:27.367+05:30
erly weating for ur book
Badhu janvani inejari ch...
erly weating for ur book
Badhu janvani inejari che.
Jkhttps://www.blogger.com/profile/18318857749587737658noreply@blogger.comtag:blogger.com,1999:blog-7864574319822797045.post-58247446310339391202016-12-07T21:22:59.638+05:302016-12-07T21:22:59.638+05:30
erly weating for ur book
Badhu janvani inejari ch...
erly weating for ur book
Badhu janvani inejari che.
Jkhttps://www.blogger.com/profile/18318857749587737658noreply@blogger.comtag:blogger.com,1999:blog-7864574319822797045.post-60406973670985464692016-12-06T01:12:55.676+05:302016-12-06T01:12:55.676+05:30સીયાચીન માં આપને રોકાણ તથા ત્યાંની અસાધારણ સ્થિતિ ...સીયાચીન માં આપને રોકાણ તથા ત્યાંની અસાધારણ સ્થિતિ નો અભ્યાસ કરવાનો મોકો મળ્યો તે બદલ ખૂબ અભિનંદન....પુસ્તકની પ્રતિક્ષા રહેશે.hrauljihttps://www.blogger.com/profile/08960282322081073796noreply@blogger.comtag:blogger.com,1999:blog-7864574319822797045.post-56967357795610895282016-12-04T16:37:41.032+05:302016-12-04T16:37:41.032+05:30Eagerly weating for ur book
Badhu janvani inejari ...Eagerly weating for ur book
Badhu janvani inejari che..

d.n.vasuAnonymoushttps://www.blogger.com/profile/03237580252507521951noreply@blogger.comtag:blogger.com,1999:blog-7864574319822797045.post-2598603362808366672016-12-04T16:37:11.624+05:302016-12-04T16:37:11.624+05:30Eagerly weating for ur book
Badhu janvani inejari ...Eagerly weating for ur book
Badhu janvani inejari che..

d.n.vasuAnonymoushttps://www.blogger.com/profile/03237580252507521951noreply@blogger.comtag:blogger.com,1999:blog-7864574319822797045.post-29011503632397957942016-12-04T00:40:55.557+05:302016-12-04T00:40:55.557+05:30Very eager to read the book and to know about actu...Very eager to read the book and to know about actual situation in which these brave soldiers live, not just live but protect us.CKhttps://www.blogger.com/profile/13889260722304217125noreply@blogger.comtag:blogger.com,1999:blog-7864574319822797045.post-1761062670563302692016-12-03T23:33:12.054+05:302016-12-03T23:33:12.054+05:30જલદી કરો જલદી કરો Anonymoushttps://www.blogger.com/profile/00151089730426902638noreply@blogger.comtag:blogger.com,1999:blog-7864574319822797045.post-90627442030246891872016-12-03T21:21:36.114+05:302016-12-03T21:21:36.114+05:30Great Harshalbhai, congratulation. Your dream come...Great Harshalbhai, congratulation. Your dream come true. Eager to buy the book to know the life of our armed forces at highest and tuffest battle field of the world through your life time experiance. Xplore More... God bless you.3rd EYEhttps://www.blogger.com/profile/05493282968478563689noreply@blogger.comtag:blogger.com,1999:blog-7864574319822797045.post-48561570377954137952016-12-03T20:36:59.579+05:302016-12-03T20:36:59.579+05:30Wahhh superb.... What an experience.... Life time ...Wahhh superb.... What an experience.... Life time dream for meAnonymoushttps://www.blogger.com/profile/02334613761601574054noreply@blogger.comtag:blogger.com,1999:blog-7864574319822797045.post-59045920292350168082016-12-03T18:12:20.915+05:302016-12-03T18:12:20.915+05:30Excellent Harshal...
Bhargavi sent me the link and...Excellent Harshal...
Bhargavi sent me the link and just checked your blog...
Good work.. We are proud of you.
VinayAnonymoushttps://www.blogger.com/profile/02517498618206722995noreply@blogger.comtag:blogger.com,1999:blog-7864574319822797045.post-31467144839295062782016-12-03T15:10:02.390+05:302016-12-03T15:10:02.390+05:30Eagerly await the book! -Nirav KapadiaEagerly await the book! -Nirav KapadiaAnonymoushttps://www.blogger.com/profile/17481731266349798237noreply@blogger.comtag:blogger.com,1999:blog-7864574319822797045.post-60238439918249814332016-12-03T13:34:37.971+05:302016-12-03T13:34:37.971+05:30Very very eager to read the book. Terrific determi...Very very eager to read the book. Terrific determination and an exercise in highest journalistic endeavor. This sets you apart from the lot which spends its time debating demonetisation, day after day. Ketan Sanghvihttps://www.blogger.com/profile/00410812514455185063noreply@blogger.comtag:blogger.com,1999:blog-7864574319822797045.post-9934933193664215332016-12-03T13:31:53.785+05:302016-12-03T13:31:53.785+05:30આશા છે આપના દળદાર પુસ્તક ની ચાર ભાષાઓ માં આપ...આશા છે આપના દળદાર પુસ્તક ની ચાર ભાષાઓ માં આપણી ગુજરાતી ભાષા પણ અચૂક હશે ( ઈંગ્લીશમાં હોય તો પણ વાંધો નથી ! સાચુ ઈંગ્લીશ અમને ' સફારી ' એ જ શિખવાડ્યું છે ). વિશ યુ ગુડવર્ક (નોટ ગુડલક ) મી. હર્ષલ પુષ્કર્ણા .Anonymoushttps://www.blogger.com/profile/02913311163394797838noreply@blogger.comtag:blogger.com,1999:blog-7864574319822797045.post-45294576028112148622016-12-03T13:06:02.137+05:302016-12-03T13:06:02.137+05:30I am Eagerly waiting for this Book I am Eagerly waiting for this Book Gamers indexhttps://www.blogger.com/profile/17131773962882030405noreply@blogger.com