રૂપિયા ૭૫ લાખ કરોડનો સ્વિસ જેકપોટ--ભેંસ ભાગોળે ને છાશ છાગોળે
સ્વિસ બેન્કોમાં પડેલું ૭૫ લાખ કરોડ રૂપિયાનું ભારતીય કાળું નાણું સ્વદેશ લાવવાનો સંકલ્પ ભાજપે ડંકે કી ચોટ પર કર્યો છે. સંકલ્પ રંગેચંગે પાર પડે તો તેના જેવું કંઇ નહિ. અલબત્ત, યાદ રહે કે પોતાના ખાતેદારો વિશે ચૂપકીદી રાખવા માટે સ્વિસ બેન્કો નામચીન છે, ૧૯૩૪માં સ્વિત્ઝરલેન્ડ સરકારે પોતાની મૂનસફી મુજબ ઘડી કાઢેલા કાયદા મુજબ ચૂપકીદી તોડનાર સ્વિસ બેન્કના અધિકારીને જેલની (ઓછામાં ઓછા ૬ માસની) આકરી સજા ભોગવવી પડે છે અને તે બેન્કને જબરજસ્ત પેનલ્ટી ફટકારવામાં આવે છે, કોઇ દેશની સરકાર પોતાને ત્યાં અપરાધી સાબિત થયેલા ખાતેદારના સ્વિસ બેન્ક એકાઉન્ટ વિશે માહિતી માગે તો સ્વિસ બેન્ક એ માહિતી આપવા માટે બંધાયેલી નથી, બોફર્સ કટકી કૌભાંડની તપાસ વખતે રાજીવ ગાંધીના કથિત સ્વિસ બેન્ક એકાઉન્ટની વિગતો મેળવવા સી.બી.આઇ.એ કરેલા (વ્યર્થ) પ્રયત્નો સરવાળે પાણીમાં ગયા હતા, અમેરિકા જેવો સુપરપાવર દેશ પણ સ્વિસ બેન્કોનો કાન આમળી શક્યો નથી, તો ભારતનો (કે પછી ભાજપનો) શો ગજ વાગવાનો?
આ નક્કર વાસ્તવિકતાઓ છેપણ એ બધું ઘડીભર ભૂલી જાવ. વાસ્તવિકતાઓેને પૂળો મૂકો અને જરા આશાવાદી બનીને માની લો કે લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વ હેઠળ ભાજપ સત્તા પર આવે છે અને ૧૦૦ દિવસની બાંધી મુદતમાં સ્વિસ બેન્કમાં પડેલું ભારતીય કાળું નાણું સ્વદેશ લઇ આવે છે. મુદ્દાનો સવાલ ત્યાર પછી એ જાગે કે રૂા.૭૫ લાખ કરોડ જેટલી માતબર રકમનો સદુપયોગ કેવી રીતે કરવો જોઇએ?
ભાજપે આનો જવાબ સાત મુદ્દાની મહત્વાકાંક્ષી યોજના વડે આપ્યો છે. એપ્રિલ ૨૨, ૨૦૦૯ના અખબારોમાં તે વાંચવાનું ચૂકી ગયા હો તો અહીં તે મુદ્દા તાજા કરી લો--
દેશનું તથા રાજ્યોનું દેવું ભરપાઇ કરવામાં--રૂપિયા ૩૦ લાખ કરોડ
વિદેશી દેવું ભરપાઇ કરવામાં--રૂપિયા ૧૦ લાખ કરોડ
છ લાખ ગામોના વિકાસમાં--રૂપિયા ૨૪ લાખ કરોડ
ગરીબો માટે પાંચ કરોડ મકાન બનાવવામાં--રૂપિયા ૫ લાખ કરોડ
વીજતંગી દૂર કરવામાં--રૂપિયા ૪ લાખ કરોડ
ખેડૂતોનું દેવું નાબૂદ કરવામાં--રૂપિયા ૧ લાખ કરોડ
બે કરોડ ગૃહઉદ્યોગોને આર્થિક સહાયમાં--રૂપિયા ૧ લાખ કરોડ
ભાજપે રજૂ કરેલા કેટલાક મુદ્દા કોમન સેન્સને પડકારે તેવા છે. દા.ત. ખેડૂતોનું દેવું આજે માફ કરી દો, પણ તેમને થતા અન્યાયોનું તથા વચેટિયા એજન્ટો દ્વારા થતા આર્થિક શોષણનું દુષ્ચક્ર નહિ તૂટે તો આવતી કાલે ખેડૂતો ફરી આર્થિક દેવામાં આવવાના છે. બીજો દાખલો--વીજળીની તંગી સનાતન પ્રશ્ન છે. આજે તેને દૂર કરો તો પણ આવતી કાલે તે ફરી ઊભો થવાનો છે. ત્રીજું ઉદાહરણ--ગરીબો માટે મકાનો બનાવો એ તત્કાલિન ઉપાય તરીકે આવકારવા જેવું પગલું છે, પણ માત્ર એમ કરવાથી ગરીબીનો પ્રશ્ન ક્યાં હલ થવાનો છે? ગરીબો માટે શિક્ષણ ફરજિયાત કરી તેમને માટે એક યા બીજી રીતે રોજગારીની તકો પેદા કરો એ પગલું કદાચ વધુ અસરકારક સાબિત થઇ શકે.
સ્વિસ ખીલે બંધાયેલી પોણો લાખ કરોડની ભેંસ ભલે ભાગોળે રહી. ભાજપનું તેને તેડું આવે અને સ્વિસ ખીલો ખૂલી જાય ત્યારની વાત ત્યારે, અત્યારે સવાલ એ છે કે પોણો લાખ કરોડનું પ્લાનિંગ ભાજપના સાત મુદ્દાના કાર્યક્રમ કરતાં હજી વધુ સારી રીતે થઇ શકે કે કેમ? દેશને ટૂંકા ગાળાના નહિ, પણ દીર્ઘકાલીન છતાં કાયમી લાભ કરાવી શકે તેવા મુદ્દા સૂઝે છે ? સૂઝતા હોય તો કોમેન્ટમાં રજૂ કરી શકો છો. નહિતર જમણી તરફ પોલમાં ‘વોટ’ કરો.

Jackpot or no jacjpot, BJp or no BJP, education needs urgent & drastic overhaul.
ReplyDeleteMoney alone can't solve the problem. At times, they tend to create additionla ones. Unbiased vision and will to implementation holds the key.
As they say, hoping against hope, let thy wish be fulfilled
when 75,00,000 crores will flow into the market, has anyone considered the effect of the money on the economy? india is almost a trillian dollar economy, which means there are currently 45,00,000 crores flowing in the entire economy. when an amount that is 160% of the entire economy flows in the system, it will create an earthquake. too much money, too little to buy. the prices will inflate unbearably. the value of present rupee will go down to 40 paise. suppose i have saved 100000 rs in my entire life, and i don't earn any benefit out of the incoming money of bjp, my savings will then be able to buy goods which are worth 40000 only. my living standard won't improve. the government should not inject money into the system in this manner. it should undertake grand projects in infrastructure, hygiene and research, but not in defense. this will provide employment to the workers, boost the feel goos factor of the economy and enhance the mood of the market.what say you?
ReplyDeleteI do believe with you.What i was wondoring that bjp president L.K.Advani who will turn 83 this year,how can he make such foolish temptation to people with dealing such huge amount of money.If U.S.Gov. is not able to harrase swiss bank,can india do?,certainly not.
ReplyDeletebut...netas are netas...i thought media should not give them importance
Kehne mey Kya Harz Hai...Who has seen 2moro?
ReplyDeleteBetter if we can think for our own development first instead of country. There are enough intelligent people who can share this type of amount among them.
Let's implement on How can we make ourselves far better and promote our INDIA in the universe.
By this time most of the money in swiss bank would have been transferred to other tax heaven countries..
ReplyDeleteDr. Vijay Pithadia
ReplyDeletePh D, MBA,
M Com, B Com, R B R,
Electronics Technician (CPST)
Communication Address:
4-A, Sharda Nagar, University Road,
Rajkot - 360005 GJ India
drvijaypithadia@gmail.com
Mobile: +919898422655
Never walk on the traveled path because it only leads you where the
others have been - Graham Bell
Help Save Natural Resources By Considering The Environment Before
Printing this email
This comment has been removed by the author.
ReplyDelete75,000 crore is a dream and if it will be fullfilled than so many problems can be solved...
ReplyDeletelike...
as u tell so many pending cases are there..
so we can solve the problems by this money...
make a huge "court town" and set a commity for court ,than select new judges and give back retired judges for temporary and solve the pending cases for 24 hours and 7 days daily and clear the pending work
Like America Spend most of money on reserch,education defence ,energy saving programmes and try to make defence stronger and make it not to interrupt by goverment .Make selected spy agencies like fbi and cia which have different work and they don't interfere among their work and command is not on the hand of government but millitary officers.CBI has been used by different government like puppet and CBI is like made only for "AAM AADMI" not for celebs and polititians..
Make space agencies stronger and spend money to train like NASA..
If India to make overcome on technology ,economic field ,other fields spend most of money on reserch as other country does like britain,japan,america...