ભાજપને હાર અને કોંગ્રેસને હારતોરા!
૨૦૦૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામોનું પાંચ વર્ષ બાદ (જરા જુદી રીતે) વન્સ મોર થયું છે. કોંગ્રેસના સમર્થકો માટે પરિણામો બેશક ખુશાલીના છે, તો ભાજપના સમર્થકોમાં સોપો પાડી દેતો માતમ છવાયો છે. આવું કેમ બન્યું? દેશભરમાં કોંગ્રેસી પંજો કેમ ફરી વળ્યો અને લાખો-કરોડો મતોને કેમ સમેટી ગયો? ભાજપે ક્યાં ખોટ ખાધી અને કોંગ્રેસ ક્યાં ખાટી ગયું? કારણો ઘણાં છે, પરંતુ ત્રણ મહત્ત્વના મુદ્દા તપાસવા જેવા છે.
(૧) પંદરમી લોકસભા ચૂંટણી લડવા માટે ન કોંગ્રેસ પાસે કે ન તો ભાજપ પાસે પ્રજાને અપીલ કરી શકતો ઠોસ મુદ્દો હતો. કોંગ્રેસે વિકાસનું ગાણું ગાયું, તો ભાજપે સ્વીસ બેન્કનું કાળું નાણું ખેંચી લાવવાનું સ્વપ્ન પ્રજાને બતાવ્યું. સ્વીસ બેન્ક કઇ ચીડિયાનું નામ છે તે દેશના ઘણાખરા લોકોને ખબર ન હોય એ સ્વાભાવિક વાત છે. પરિણામે ભાજપના પક્ષે કોઇ પણ જાતના અજેન્ડા વિનાની ચૂંટણી લડાઇ. વાસ્તવમાં ભાજપે તેની ભૂતપૂર્વ સરકારે કરેલાં વિકાસકાર્યોને હાઇલાઇટ કરવાની જરૂર હતી, પરંતુ એવું તેણે કર્યું નહિ અને સ્વીસ બેન્કના મુદ્દાને પકડી રાખ્યો. સરવાળે પ્રજાના ઘણાખરા વર્ગનો ઝોક કોંગ્રેસતરફી કદાચ એટલા માટે રહ્યો કે ભાજપના સ્વીસ બેન્ક મુદ્દા કરતાં કોંગ્રેસનો વિકાસનો મુદ્દો (કંઇ નહિ તો ‘આમ આદમી કે બઢતે કદમ’ સૂત્ર) લોકોને વધુ અપીલ કરી ગયો. ટૂંકમાં, કોંગ્રેસનું ‘મહેતો મારેય નહિ અને ભણાવેય નહિ’ જેવું શાસન તેમને વધુ પાંચ વર્ષ નિભાવવામાં વાંધો ન હતો.
(૨) રાજકીય પંડિતોના મતે ચૂંટણીમાં કોંગ્રેસનું પલડું ભારે થવાનું વધુ એક કારણ ભાજપે ભાવિ વડા પ્રધાન તરીકે કરેલી લાલકૃષ્ણ અડવાણીની પસંદગીનું હતું. રાજકારણમાં અડવાણીની કારકિર્દી ઘણી લાંબી છે, પણ વડા પ્રધાન તરીકે ભાજપે બીજા કો’ક (અરૂણ જેટલી જેવા ટેક્નોક્રેટ) આગેવાનને આગળ કરવાની જરૂર હતી. અફસોસની વાત છે કે એવા ટેક્નોક્રેટ નેતાઓને ભાજપે અડવાણી, નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ વગેરે ધૂરંધર રાજકારણીઓની પ્રતિભા ઓથે હંમેશાં ઢાંકેલા રાખ્યા છે. લાલકૃષ્ણ અડવાણીને વડા પ્રધાન તરીકે જોવા ન માગતો તેમજ નરેન્દ્ર મોદીને પી. એમ. ઇન વેઇટિંગ તરીકે સાંખી લેવા ન માગતો બહુ મોટો વર્ગ નેગેટિવ વોટિંગ કરીને કોંગ્રેસ તરફ ઢળ્યો હોય એ શક્ય છે.
(૩) ચૂંટણીપ્રચારમાં ભાજપે કોઇ મજબૂત મુદ્દો ન ચગાવ્યો એ તેની એક ભૂલ હતી, તો બીજી ભૂલ યુવા વર્ગને આકર્ષી શકે તેવા આગેવાનને ચૂંટણીપ્રચારમાં ન ઉતારવાની હતી. કોંગ્રેસે એ દાવ બહુ ગણતરીપૂર્વક ખેલ્યો. રાહુલ ગાંધીને તેમજ પ્રિયંકાને મેદાનમાં ઉતારીને યુવા વર્ગની બહુ મોટી વોટબેંક કોંગ્રેસે પોતાની છાબડીમાં ખેરવી લીધી. આ જાતનો લાભ ભાજપને મળી શક્યો નહિ. પરિણામે ખાસ્સા મતો તેણે ગુમાવવાના થયા.
પોલિટિકલ પંડિતોના મતે ભાજપે ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીને વધુ પડતા આગળ કર્યા એ પણ તેનું ભૂલભરેલું પગલું હતું. ગુજરાતમાં ભાજપે પટેલ સમુદાયના, હીરાઘસુ કારીગરોના તેમજ મુસ્લિમોના મતો ગુમાવ્યા, એટલે ૨૦ સીટોની આશા સેવીને બેઠેલા એ પક્ષે છેવટે પંદર સીટોથી સંતોષ માનવો પડ્યો.
જે થયું તે થયું, પણ એટલું ચોક્કસપણે કહી શકાય કે કોંગ્રેસ સરકારે દિલ્હીમાં છેલ્લાં પાંચ વર્ષમાં એવાં કોઇ નોંધપાત્ર કાર્યો કરી બતાવ્યાં નથી કે જેને કારણે પંદરમી લોકસભા ચૂંટણીનું પરિણામ આટલી હદે તેની તરફેણમાં આવે. ચૂંટણીની બાજી ખેલવામાં ભાજપે કરેલી ભૂલોએ કોંગ્રેસ માટે જીત જરા આસાન બનાવી આપી એ વાત નકારી શકાય નહિ. પાર્ટીનું આંતરિક રાજકારણ ખેલવામાંથી બહાર નીકળી ભાજપે અરૂણ જેટલી, અરૂણ શૌરી, સુષ્મા સ્વરાજ અને જસવંત સિંહ જેવા આગેવાનોને આગળ કરવાની જરૂર છે.

perfect reason...I am agree with...
ReplyDeleteso true - the next generation wants a change and change they can count on - people of same wave length - the younger generation in cabinet
ReplyDeleteIt's interesting to read a biased person's point of view. You wanted and wished that BJP shall win, so what you are analysing is why it didn't win! You conclude that Congress had done nothing that could make them win profoundly. Very fitting observation as an urban, elite and Hindu-nationalist BJP sympathiser! You must not be knowing about or considering them worthwhile the reforms like Rural rojgar guarantee, Tribal's rights on forest land, Right to Information and small things like Sachar committee report or dropping sajjankumar and Jagdish Titler. But being a die hard nationalist, you should have appreciated Nuclear deal with USA?
ReplyDeleteIt's both Modi and Advani's style to fight election on advertising slogans and not real issues. What happened to this MAJBOOT netas that senior wanted to leave politics forever and junior didn't come out from sulking for two days, after the results?
- Kiran Trivedi
સાચી વાત છે, હું ભાજપ તરફી હોવા છતાં રાજી છું કે "કચરો તો સાફ થઈ ગયો"! અને આપની એ વાત સાથે સહમત છું
ReplyDelete1- કે અડવાણાની પી.એમ. બનવાની જીજીવિષા એ કમળ મુરઝાવી દીધુ,
2- મોદી અને અડવાણી તરફથી મનમોહન સિંઘ, રાહુલ કે પ્રિયંકા વગેરે પર પર્સનલ એટેક કરવા એ નાદિનિયત લાગતી હતી.
3- સ્વીસબેંકનો તુક્કો પણ તઘલઘી જ હતો.
ન.મો. નો ફેન હોવા છતાં પણ ટકોર કરવી પડે કે અરૂણ જેટલીએ 'આપકી અદાલત' માં જે રીતે ભાષા પર સયંમ રાખ્યો હતો એવી ભાષા ન.મો. અને અડવાણી રાખવાની જરૂર હતી અને છે.
i humbly disagree. bjp lost because it does not have any stand in majority of seats of india. tamilnadu, andhrapradesh, kerala, west bengal, jammu and kashmir, and eastern states are those parts of country where bjp hardly exists; and these constitutes nearly 130 seats. also, it is on a verge of extinction in utar pradesh, 82 seats. to make the matter worse, naveen patnaik left them at crucial time,leaving no space for recovery in orissa, 15 seats. bad governance in rajasthan by the vasundhara government cost bjp 20 more seats. it is hard to believe that even after these many drawbacks, advani could dream to become prime minister. also, wherever there is a bjp government, bjp has done well owing to good governance of state governments, save haryana and gujarat. as far as gujarat is concerned, modi selected wrong candidates.that sums up the story.i support bjp, but i am also a realist. it takes an organisation of workers to win an election, not the sycophancy of the psephologists
ReplyDeletei think people like shri narendra modi or Shri Arun Jetli etc. must lead BJP now.... there are good people in BJP to lead the party.... its a high time now for BJP to concentrate on ENTHUSISTIC YOUNGSTERS to take the party to the next level.
ReplyDeletefrom: agadoya@rediffmail.com
well, before even analyzing the results we should think whether it's really a majority decision. look at the no. of people who have voted, and the reason. most of educated people don't vote in spite of voting campaigns because they are most of the time hopeless... and from where this hopelessness comes?
ReplyDeletehello sir
ReplyDeletemy name is Rushikesh Pandya from Gandhinagar.
whatever u wrriten here i read it and i am totally agree with you.
i always read safari in gujarati and english both version.
i always read first of all your segment that was written by you in first page of safari of gujarati version.
i humbly request you to please start your segment in english version of safari also
Hello Sir,
ReplyDeleteI am a regular reader of Safari since last three years and I am thankful to you to publish such kind of magazine at a very low cost.
Sir I would like to know History of India from the begining. So pls guide me what kind of book I have to read.