ખાનગી ડેટાનો વેપલો કરતી social networking સાઇટ્સ
ઇન્ટરનેટની facebook.com જેવી social networking વેબસાઇટ થકી મિત્રોસગાં સાથે સતત સંપર્કમાં રહેતા લોકો માટે વોર્નંગ સિગ્નલ જેવો એક અહેવાલ થોડા વખત પહેલાં અમેરિકાના વોલ સ્ટ્રીટ જર્નલ નામના અખબારમાં છપાયો. અહેવાલ મુજબ facebook તથા તેના જેવી બીજી social networking વેબસાઇટ્સ તેમના રજીસ્ટર્ડ યુઝર્સનો ખાનગી ડેટા જાહેરાત કંપનીઓને વેચીને તગડો નફો રળે છે. આ રીતે ચોરીછૂપી વેચવામાં આવતા ડેટામાં મુખ્યત્વે યુઝરનું પૂરૂં નામ-સરનામું, જન્મતારીખ, ઇ-મેલ, મોબાઇલ નંબર, ભણતરને લગતી વિગતો તેમજ અંગત જીવનને લગતી માહિતી હોય છે. આ માહિતીના આધારે ત્યાર બાદ જાહેરાત કંપનીઓ પોતાની જે તે ચીજવસ્તુઓની કે સેવાઓની જાહેરાત કરતા થોકબંધ ઇમેલ્સનો તથા મોબાઇલ એસ.એમ.એસ.નો મારો ચલાવવો શરૂ કરી દે છે.
ટૂંકમાં, વેબસાઇટ પર રજિસ્ટર થયેલા યુઝરનો ખાનગી ડેટા લગીરે ખાનગી રહેતો નથી. પ્રાયઇસી પોલિસીને લગતાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ કોઇ પણ વેબસાઇટ પોતાના ગ્રાહકની મંજૂરી લીધા વિના તેનો પર્સનલ ડેટા કોઇ ત્રાહિત વ્યક્તિને કે કંપનીને આપી શકે નહિ. બીજી તરફ social networking વેબસાઇટ્સ તેમના કરોડો ગ્રાહકોના ડેટાનું જાહેરાત કંપનીઓને પાછલે બારણે વેચાણ કરી પ્રાઇવસી પોલિસીના ધોરણોનો ભંગ કરી રહી છે. આવી વેબસાઇટ્સ પર કડક કાયદાની લગામ નાખી શકાય એ માટે અમેરિકામાં હાલ કાર્યવાહીઓ થઇ રહી છે. દરમ્યાન facebook જેવી વેબસાઇટ્સનો ઉપયોગ કરનાર લોકોએ પોતાના ખાનગી ડેટાની લ્હાણી થતી અટકાવવા સારુ થોડા સજાગ બન્યા વિના આરો નથી. આ માટે ભરવા જેવાં કેટલાંક સૂચિત પગલાં
એક અંદાજ મુજબ facebook.com વેબસાઇટ પર ૬૦ કરોડ લોકો રજીસ્ટર્ડ છે, જેઓ તે વેબસાઇટ થકી પોતાના મિત્રો કે સગાવહાલાં જોડે સંદેશાની આપ-લે કરે છે. જુદી રીતે કહો તો facebook.com પાસે જગતના ૬૦ કરોડ લોકોની ખાનગી વિગતોનો જબરજસ્ત ડેટાબેઝ છે, જેને તે જુદી જુદી માર્કેટિંગ કંપનીઓને અમુક રકમના સાટામાં વેચતી હોવાના સમાચાર બહાર આવ્યા છે. ઇન્ટરનેટના અને મોબાઇલ ફોનના વૈશ્વિક યુગમાં એક તરફ ઇ-મેલ, ઇ-કોમર્સ, એસ.એમ.એસ., ચેટિંગ વગેરે જેવી હંમેશાં હાથવગી રહેતી સુવિધાઓ છે, તો બીજી બાજુ વ્યક્તિની ઓળખ છિનવી લેતું આઇડેન્ટિટી થેફ્ટનું જબરજસ્ત મોટું સંકટ છે. આ સંકટથી બચવું કે પછી પોતાની ઓળખના ઢંઢેરા પીટી તેને વહોરી લેવું એ વ્યક્તિગત મામલો છે.
ટૂંકમાં, વેબસાઇટ પર રજિસ્ટર થયેલા યુઝરનો ખાનગી ડેટા લગીરે ખાનગી રહેતો નથી. પ્રાયઇસી પોલિસીને લગતાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ કોઇ પણ વેબસાઇટ પોતાના ગ્રાહકની મંજૂરી લીધા વિના તેનો પર્સનલ ડેટા કોઇ ત્રાહિત વ્યક્તિને કે કંપનીને આપી શકે નહિ. બીજી તરફ social networking વેબસાઇટ્સ તેમના કરોડો ગ્રાહકોના ડેટાનું જાહેરાત કંપનીઓને પાછલે બારણે વેચાણ કરી પ્રાઇવસી પોલિસીના ધોરણોનો ભંગ કરી રહી છે. આવી વેબસાઇટ્સ પર કડક કાયદાની લગામ નાખી શકાય એ માટે અમેરિકામાં હાલ કાર્યવાહીઓ થઇ રહી છે. દરમ્યાન facebook જેવી વેબસાઇટ્સનો ઉપયોગ કરનાર લોકોએ પોતાના ખાનગી ડેટાની લ્હાણી થતી અટકાવવા સારુ થોડા સજાગ બન્યા વિના આરો નથી. આ માટે ભરવા જેવાં કેટલાંક સૂચિત પગલાં
- વેબસાઇટના પ્રોફાઇલ પેજમાં પોતાની જન્મતારીખ લખવાનું બને ત્યાં સુધી ટાળો. વ્યક્તિની identity/ઓળખ તફડાવતા ગઠિયાઓ પાસે જન્મતારીખની વિગત આવી જાય તો તેના થકી તેઓ એ વ્યક્તિની અન્ય વિગતો (જેવી કે નામ-સરનામું) જાણી શકે છે અને ત્યાર બાદ તેના બૅંક અકાઉન્ટથી માંડીને ક્રેડિટ કાર્ડ સુધીની બધી માહિતી મેળવી શકે છે.
- ઘરનું પૂરૂં સરનામું, ટેલિફોન નંબર તેમજ મોબાઇલ નંબર જેવી વિગતો પણ પ્રોફાઇલ પેજમાં ટાળી શકાય તેવી છે. અટક સહિત આખું નામ લખવાને બદલે માત્ર નામ લખો એ હિતાવહ છે.
- ઘણા લોકો પોતાના પરિવારને લગતી વિગતો બહુ સહજ રીતે facebook જેવી વેબસાઇટ્સ પર રજૂ કરી દેતા હોય છે. ઘણા પોતાની તસવીરો સુદ્ધાં સાઇટ પર મૂકતા હોય છે. આઇડેન્ટિટી થેફ્ટના કિસ્સા આવા કેસમાં વધી જવા પામે છે.
- બૅંક સાથે, વીમા કંપની સાથે તેમજ ક્રેડિટ કાર્ડ કંપની સાથે વ્યવહાર ચલાવવા માટે જે ઇ-મેલ વાપરો તે બને ત્યાં સુધી social networking સાઇટમાં ન વાપરો. આવી સાઇટ્સ માટે જુદું ઇ-મેલ અકાઉન્ટ બનાવો અને મિત્રો-સગાં સાથેનો સંદેશાવ્યવહાર તે ઇ-મેલ મારફત કરો.
- ઇમેલ તેમજ એસ.એમ.એસ. માર્કેટિંગના ઘોડાપૂરથી બચવું હોય તો બને ત્યાં સુધી પોતાના મોજશોખના તેમજ રસના વિષયો facebook જેવી વેબસાઇટ્સ પર જાહેર ન કરો.
એક અંદાજ મુજબ facebook.com વેબસાઇટ પર ૬૦ કરોડ લોકો રજીસ્ટર્ડ છે, જેઓ તે વેબસાઇટ થકી પોતાના મિત્રો કે સગાવહાલાં જોડે સંદેશાની આપ-લે કરે છે. જુદી રીતે કહો તો facebook.com પાસે જગતના ૬૦ કરોડ લોકોની ખાનગી વિગતોનો જબરજસ્ત ડેટાબેઝ છે, જેને તે જુદી જુદી માર્કેટિંગ કંપનીઓને અમુક રકમના સાટામાં વેચતી હોવાના સમાચાર બહાર આવ્યા છે. ઇન્ટરનેટના અને મોબાઇલ ફોનના વૈશ્વિક યુગમાં એક તરફ ઇ-મેલ, ઇ-કોમર્સ, એસ.એમ.એસ., ચેટિંગ વગેરે જેવી હંમેશાં હાથવગી રહેતી સુવિધાઓ છે, તો બીજી બાજુ વ્યક્તિની ઓળખ છિનવી લેતું આઇડેન્ટિટી થેફ્ટનું જબરજસ્ત મોટું સંકટ છે. આ સંકટથી બચવું કે પછી પોતાની ઓળખના ઢંઢેરા પીટી તેને વહોરી લેવું એ વ્યક્તિગત મામલો છે.
I am totally agree with this artical. Every user shouldn't put their personal life's photos and vedios on website like facebook.com and orkut.com, because this may cause problem of blackmailing. Sometime when user make friendship with stranger, first he/she assure us and after that make fraud. Such a incident was happened in Vadodara.
ReplyDeleteDear Harshalji
ReplyDeleteI am your family's reader since last 30 years. I like your science articles.
But above post is not upto the mark. Its just a speculation and not the reality. I read the original article of wsj.com about Facebook, your article is based on it. That article is very clear that FB selling their ads to companies, not personal information. They just raised speculation. But your article is exaggeration of it and trying to convey that FB is selling the data. US laws are very strict about privacy and nobody dare to do it there, specially being billions of dollars company.
Pls focus on science writing where you are real good, not on biased political or such a speculative exaggerative ideas.
It is not a new thing. Google has been seelling User Data to third-party companies for quire long time. It is obvious because without such business they can't give free services to people.
ReplyDeleteplease visit this link.be a proud INDIAN...
ReplyDeletehttp://www.ted.com/talks/pranav_mistry_the_thrilling_potential_of_sixthsense_technology.html
i am totally agree with u sir, many times i think that how am i receiving emails which are exactly related to my education, but people in India don't understand that social networking are toatally time waster.
ReplyDeleteyou have a point harshalbhai.
ReplyDeleteHow can you blame social networking sites without any viable proof? An article in WSJ does not prove that our data is being stolen. Facebook and other social networking sites are liable for their business and they are bound by legal agreement with users. Any sort of data stealing, selling or commercial use is strictly banned. Facebook's phenomenal success in social networking arena is because of its fair policies and great user interface. Who knows, their competitor might be spreading such news and it could be piracy! Dear Harshal bhai, I am reading safari since 10 years... have never came across any such comment by you... which does not have scientific / valid proof behind it. You can't threaten fellow readers of any such thing without going in to details of the matter.
ReplyDeleteAnd, if you have any proof of such business carried out by Facebook, please share it with all of us... I promise many of us will leave facebooking the moment our trust is broken.
@ Mr. Anonymous No.2. I'm well focused on science writing--and that doesn't mean I should not write on subjects other than science.
ReplyDelete@ Mr. Anonymous No.2 and Mr. Tanmay. May be you would like to get into detail, if you think I've not done my homework well.
Here is what Facebook had to say to the Wall Street Journal about the issue:
We were recently made aware of one case where if a user takes a specific route on the site, advertisers may see that they clicked on their own profile and then clicked on an ad. We fixed this case as soon as we heard about it.
Visit the following links, and read each one of the articles carefully.
Facebook Caught Sharing Your Private Data with Advertisers | http://blog.ineedhits.com/search-news/facebook-caught-sharing-your-private-data-with-advertisers-23007759.html#ixzz0xmVk8eHc
http://online.wsj.com/article/SB10001424052748704513104575256701215465596.html
http://online.wsj.com/article/SB10001424052748704545004575353092563126732.html?mod=WSJ_article_related
http://arstechnica.com/tech-policy/news/2010/05/latest-facebook-blunder-secret-data-sharing-with-advertisers.ars
http://www.nytimes.com/2010/05/13/technology/personaltech/13basics.html?_r=1
http://conferences.sigcomm.org/sigcomm/2009/workshops/wosn/papers/p7.pdf
http://news.techworld.com/security/3224231/facebook-and-myspace-sharing-private-data-with-advertisers/?olo=rss
http://blog.ineedhits.com/search-news/facebook-caught-sharing-your-private-data-with-advertisers-23007759.html
This comment has been removed by the author.
ReplyDeleteWhen any person progresses, many other persons suddenly start opposing him... This is being done with Facebook. I and many other friends like me have declared our each & every informations in facebook, orkut and other social networking sites, but nothing has gone wrong to us.
ReplyDeleteMoreover, the questions asked in facebook, are not so private that their answers can not be known without facebook. If anyone wants to know the private data of a person, he can know it without facebook.
And also, at last, facebook provides privacy options. So it is not true that social networking sites are breaking privacy policies.