પિક્ચર પરફેક્ટ-૨
ટિવટર પર, ફેસબુક પર, અન્ય સોશિયલ નેટવર્કીંગ સાઇટ પર તેમજ એસ.એમ.એસ. તેમજ ઇ-મેલ મારફત ભ્રષ્ટાચાર સામે લડી લેવાની વાતો કરનાર ભારતીય પ્રજાને અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સાથે કેટલી નિસ્બત ?
જવાબ માટે રીસર્ચ અભિયાન ઉપાડવાની જરૂર નથી. નીચેની તસવીરમાં ટુ-ધ-પોઇન્ટ જવાબ મળી રહે છે.
આપણે ત્યાં કલમને તલવાર કરતાંય ધારદાર ગણવામાં આવે છે. અમુક તસવીરો જો કે કલમને સાવ બુઠ્ઠી પૂરવાર કરે તેવી હોય છે--આમ છતાં તે યોગ્ય કદર પામતી નથી. કદાચ એટલા માટે કે ફોટોજર્નાલિઝમ આપણે ત્યાં હજી ઘોડિયામાં છે. કે પછી કલમબાજોએ તેમજ પ્રકાશકોએ તેને ઘોડિયામાં જ ગોંધી રાખ્યું છે?
જે હોય તે, પણ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના નામે છેલ્લા પંદર દિવસમાં જે માહોલ સર્જાયો તેનો સાર એક જ તસવીર આપી દે છે. તસવીરકાર રાઉલ ઇરાનીની ઉપરોક્ત તસવીરને શું લેબલ મારવું જોઇએ ? In a nutshell ?
તસવીરકાર: રાઉલ ઇરાની.
તસવીર સૌજન્ય: ઓપન
Harshil bhai,
ReplyDeleteVery alerting article. The "Ghodapur" of supporting Anna has been past. There is nothing to be done in this matter. He (anna) himself told that if supreme denied this bill , i have not regreat. then why he has fight?
I am an amateur photographer. This wonderful photo. Thanks for sharing.
ReplyDeletehu 2 vat raju karava mangu chhu.
ReplyDelete1. Shanivare savare 10:30 vagye jyare Anna Hazare ee potanu Anshan todyu tyare hu pan Jantar-Mantar par temna support mate gayelo. Ane me tya je jan-medani joyi ti kharekhar vilakshani hati. Ek 60 varas na kaka Shankh vagadtata, ek 70 varas na kaka siti vagadtata. Ee mahol jova jevo hato.
2. Biji vat ee ke Jantar-Mantar par Delhi sarkar ni 5 khani-pini ni dukano chhe. Aakha CP area ma sastu-saaru khava mate ni matra aa 5 dukano chhe. Etle hoi shake ke ghana loko tya khava gaya hoy.
Baki, Tamari vat pan saachi chhe ke aa photo thoda ma ghanu kahi jay chhe.
Mahina ni vachhe-vachhe aavata tamara blog aavkar dayak chhe :)
Regards,
Nirav Bhinde
The lable should be:
ReplyDeleteAnna tum aage badho,
hum abhi pani-puri kha kar aate hai.