'સફારી'ની સફરના seven wonders!
ઓગસ્ટ ૧, ૨૦૧૧ના રોજ 'સફારી'ના ૩૧મા જન્મદિન નિમિત્તે ફેસબુકના www.facebook.com/safari.india પેજ પર 'સફારી'ના પ્રકાશનને કેટલીક જૂની યાદો તાજા કરી હતી. ત્રીસ વર્ષના સમયગાળામાં 'સફારી'ને થયેલા સારા/નરસા અનુભવોના પ્રસંગો તો જાણે અનેક છે, પરંતુ તે પૈકી સાતેક પ્રસંગો ફેસબુક પર વાચકો માટે Flashback ના શીર્ષક હેઠળ પોસ્ટરૂપે મૂક્યા હતા. આ બ્લોગના અમુક વાચકો તે પ્રસંગો વાંચવાનું કદાચ ચૂકી ગયા હોય તેવા અનુમાન સાથે અહીં તેમને રજૂ કર્યા છે. સમયની તાણ હોવાને લીધે ગુજરાતીમાં તેમને ફરી લખવાનો અવસર મળી શક્યો નથી, માટે copy & paste નો શોર્ટ-કટ અપનાવ્યો છે.
FLASHBACK-1
'What kind of magazine is this? A knowledge magazine; in India? Believe me, this magazine has no future! Publishing the 2nd issue of this magazine would be a suicide.'
Some experienced magazine agents of Gujarat gave this piece of advice, to the editor of 'Safari' when he 'dared' to publish the first issue on August 1, 1980.
Moral: Some advices better not entertained
Some experienced magazine agents of Gujarat gave this piece of advice, to the editor of 'Safari' when he 'dared' to publish the first issue on August 1, 1980.
Moral: Some advices better not entertained
FLASHBACK-2
Since its 'birth' in August 1980, many changes have been made in 'Safari' during 3 decades. The only prominent thing that did not change is its logo, which has become 'Safari's brand identity.
The unique logo of 'Safari' was designed, in 1979, by an artist named Raman Panchal. He charged Rs.200/- for the design--this amount was considered quite hefty in those days.
'Safari' thanks Mr. Panchal on this day for giving us 'non-aging' logo.
FLASHBACK-3
'Safari' was perhaps the first magazine in Gujarat to switch over from manual hand compose process to computer typesetting in 1989. In those days, Apple Company's Macintosh SE computers were available. Preparing each page on this computer would cost around 100 rupees.
'Safari's issue no.9 was the first issue which was completely prepared with the help of computer. 'Safari' was ahead of time.
FLASHBACK-4
બાઉન્ડ ફાઇલમાંથી સ્કેનિંગ કર્યું હોવાથી છેક ડાબી તરફના મેટર સુધી સ્કેનરની દ્રષ્ટિ પહોંચી શકી નથી. |
In August 1994, issue number 34, 'Safari' carried an article on Gateway of India. The article was ready, but the photo of Gateway of India was not available in 'Safari's library. The search for the photograph lasted for weeks--and the issue came to standstill. Finally, one picture of Gateway of India was obtained, but that was not a photo--it was a drawing.
How difficult it was in those days to get desired information. Today, if one types Gateway of India in Google, he gets millions of web pages.
How difficult it was in those days to get desired information. Today, if one types Gateway of India in Google, he gets millions of web pages.
FLASHBACK-5
When an earthquake struck Gujarat on January 26, 2001; the whole issue of 'Safari' was complete and was in print. To cover the article on science of earthquake in the same issue (No. 89), the editor of 'Safari' cancelled the printed pages and cover page. New article and new cover page was prepared, and finally the issue with new cover page went to newsstands on 1st of February.
Team 'Safari' worked for continuous 39 hours for these preparations. As it was risky to sit and work in 'Safari's office situated in a high-rise building which was damaged in earthquake, the work commenced at the editor's residence.
A good example of team 'Safari's dedication to work!
FLASHBACK-6
‘I am really happy to see that there is a science magazine in Gujarat, but I am more surprised to learn that it survives!’
These words were uttered by A. P. J. Abdul Kalam when a copy of ‘Safari’ magazine was put in his hand by Harshal Pushkarna.
FLASHBACK-7
‘Safari’ set a unique record of sales on the newsstand in July, 1995, when issue no.41 was published. The issue carried the first part of the series of articles on introduction to computers. As soon as the issue hit the newsstands, it was completely sold out within 8 hours. Issue no.41 was re-printed, not once but 4 times!
In those days, computer was an object about which most people had only heard of.
A question frequently asked by the readers of ‘Safari’: Where does ‘Safari’ (the content) really come from?
‘Safari’s answer: Out of thin air! ‘Safari’ is not a magazine, at Harshal Publications, we call it an IDEA!
‘Safari’s answer: Out of thin air! ‘Safari’ is not a magazine, at Harshal Publications, we call it an IDEA!
અદભૂત! ભૂકંપ વખતે કેન્સલ કરેલું કવર પાનું પણ મુકવા જેવું હતું! આવી માહિતી વખતો વખત જાહેર થતી રહે તો સફારીની મહેનતની લોકોને ખબર પડતી રહે! એક અઈડ્યા જેને બદલ્યું છે ઘણું બધું!
ReplyDeleteThis is an amazing stuff! Even in this age and time, people like me are still ignorant of the existence of 'Safari'. When you mentioned 31 years of 'Safari', I thought you were writing about the search engine one finds in Apple Macs.
ReplyDeleteThank you for opening my eyes to this trailblazing magazine. My best wishes for the continued success and longevity of Safari the magazine in Gujarati.
આમ તો સફારી નો દરેક અંક એક wonder હોય છે પણ સફારી ના સાત wonder જાણીને મજા આવી. સફારી એ હંમેશા કઈંક ને કઈંક નવું કરવા નો પ્રયત્ન કર્યો છે.
ReplyDeleteજેમકે કમ્પ્યુટર વિષે સિરીઝ ઉપરાંત એક વખત એવું બન્યું, fact finder, સુપર સવાલ, નવું સંશોધન, FYI વિભાગ વગેરે ખુબ હીટ છે. ૨૦૦૧ માં ભૂકંપ વખતે માત્ર ૪ જ દિવસ માં ભૂકંપ વિષે ઊંડાણ પૂર્વક માહિતી તૈયાર કરી કવર પેજ સહીત ફેરફાર વાળો અંક બહાર પાડવો એ ધન્યવાદ ને પાત્ર છે. આમ ને આમ નવા ફેરફાર કરી સમય ની સાથે ચાલવા માં સફળ રહો તેવી શુભેચ્છાઓ. વાચકો હંમેશા તમારી સાથે છીએ.
Heartily Congrats and Best Wishes for 'Wealthy' future.
ReplyDeleteVipul Shukla
સુંદર માહિતી. મારી ઉંમર પણ ૩૧ વર્ષની જ છે અને મે સફારીના અંક નં ૧૦ થી બધા જ અંક વાંચ્યા છે. નંબર ૬ ખાસ ગમ્યું.
ReplyDeleteમારા તરફથી સફારીની એક સુખદ યાદ. સફારીમાં આવતી 'આસાન અંગ્રેજી' લેખમાળાએ મને અંગ્રેજી શીખવામાં ખૂબ જ મદદ કરી અને એટલે સુધી કે મે ફુલ-ટાઈમ અંગ્રેજી વિષય ભણાવવામાં ૮ વર્ષ ગાળ્યાં. અહીં લંડનમાં પણ એ કામ આવ્યું અને જ્યારે મારી પત્નિ લંડન આવી ત્યારે તેનું અંગ્રેજી સુધારવા માટે એજ પુસ્તક લેવા માટે મે મારા પપ્પાને 'સફારી'ની ઓફિસે દોડાવ્યા. તે કોને મળ્યા તે તો ખબર નથી, પણ તેમને એમ કહેવામાં આવ્યું કે 'આસાન અંગ્રેજી' તો આઉટ ઓફ પ્રિન્ટ છે. છેવટે તેમને તમારી ફાઈલમાં રહેલી એક કોપીમાંથી ફોટોકોપી કરી આપવામાં આવી અને હજી તે અહીં મારી પાસે જ છે. 'સફારી'ને સ્નેહ, નગેન્દ્રસરને સાદર સલામ અને હર્ષલભાઈને e-hug. :)
"સફારી", જેવી કોઇ અન્ય "નોલેજ-બેન્ક" ગુજરાતી ભાષામાં નિયમિત (માસિક) મેગેઝિન-સ્વરૂપે આજે કે ભવિષ્યમાં કલ્પવી પણ શક્ય નથી... એનો વિકલ્પ સંભવી જ ન શકે... કારણ કે અન્યો માટે સાચે જ “Publishing the 2nd issue of this magazine would be a suicide” (No exclamation).
ReplyDeleteઆ મેગેઝિન નથી, એક "એન્સાઇક્લોપિડિયા" છે, એક "ટેક્ષ્ટબુક" છે... સજાગ ગુજરાતી પ્રાથમિક શાળાઓમાં ખાસ કરીને તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્યાં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનાં પુસ્તકો વિધ્યાર્થીઓ પાસે પણ પ્રાપ્ય નથી.. કે જ્યાં પ્રાપ્ય છે ત્યાં પણ કંઇ ખાસ શીખવવામાં આવતું નથી કે શિક્ષકોમાં શીખવવાનો ઉત્સાહ દેખાતો નથી, ત્યાં વર્ગ-શિક્ષક દ્વારા રોજ એક તાસ પણ "સફારી"માં છપાતી છેલ્લામાં છેલ્લી જ્ઞાનવર્ધક માહિતી પર લેવામાં આવે તો અનેક ગામડાઓનાં અસંખ્ય બાળકો કે જેમનાં જ્ઞાનોત્સુક અને જિજ્ઞાસુ મન સુધી સફારીનું ગંગાવતરણ શક્ય નથી, તમને બહુમૂલ્ય જ્ઞાન-માહિતીથી વંચિત રહેવાનો વારો ન આવે, બાળકો નિયમિત શાળાએ આવતા થાય અને શાળાઓને ભૂતિયા વિધ્યાર્થીઓની સંખ્યાઓ ચીતરવાનો વારો જ ના આવે.
આ વાત સરકારી ખુરશીઓ વિરાજિત કહેવાતા શિક્ષણશાસ્ત્રીઓ સુધી પહોંચાડવી જોઇએ પણ જોકે તેનો પણ કોઇ અર્થ નહિ સરે... એ જ એક દુઃખદ બાબત છેઢ
"સફારી"ને કોઇની પણ શુભેચ્છાઓની કદિ જરૂર જ નથી..
હાર્દિક અભિનંદન.
- રાજેશ દલાલ
અમદાવાદ.
Rajeshbhai.u haven't met a good teacher,yet.in some extent u r right,bt I know some teachers who like safari very much.they use safari in classroom as a refrance-book.situation is bad,bt we shouldn't leave trust on teachers.and off course government is hopeless.they'll start-vaanche gujarat,but they are not ready to support safari to increase knowledge.they sent some common magazines,compare of safari.its shows their mentally leval.
ReplyDeleteThanx harshalbhai for this post.as a safari reader I feel proud of myself that I'm connected safari-an encyclopedia.Great wonders of safari and safari creates its own way.
ReplyDeleteheartily congrats to dear safari & its team :)
ReplyDeleteસફારી ની મહેનત તો કાબીલેદાદ હંમેશા જ રહી છે પરંતુ, ભૂકંપ ના અનુસંધાને જે તાબડતોબ બદલાવ (ખર્ચ ના જોખમે સ્તો!) કરીને પણ એક વાત સાબિત કરી આપી કે, સફારી માટે જ્ઞાન અને માહિતી સર્વોત્તમ છે, પૈસો કે નફો નહિ. અભિનંદન
ReplyDeletesafari atle amara mate har mahine aturta thi rah jovoni ghadi...ane avtani sathej kon pela vanchse ani badha badhi...mane jyare vanchta pan natu avdtu tyare hu safari na photo joto ane bahi ne puchto...ane jyare vanchta avdi gyu tyare akha class ne vanchvto.....kharekhar jo safari na hot to amara badhanu GK bavaj low hot...thnk u safari
ReplyDeleteHi Safari Team...
ReplyDeleteGood efforts you have put to become more and more best magazine day by day...
And about your "Asan English" Book!!! It is excellent...
No word for it...
Thanx team.
Safari ne mara salam.........
ReplyDeleteHu jyare khoob nano hato tyare mara pappa ane offilce na sabhyo a safari bandhavyu..........
aashre 3 thi 4 varsh pacchi hu ek vaar safari mari schoole lai gyo........
aavu magazine badha a peli vaar joyu..........
Uprant mara teacher ane badha mitro mari safari lai gya ane aashre aki sathe 30 k 35 vyaktio a safari bandhavyu chhe..........
aaj na samay ma aavu science magazine madvu mushkel lagbhag to namumkin chhe
sfari ne mari hardik abhinandan.........
I am safari's biggest fan since childhood.Koyda,Jokes,super sawal each and every part was awesome.My fav one was spy operation of mosad and WW2 stories.Please bring safari to Amazon Kindle.I am dying to read safari in gujarati on my kindle.I miss Safari so much in my long flights.In childhood it was best thing while traveling in train or car.Missing those days...
ReplyDeletePLease bring this to Amazon Kindle.....