ચંદ્રકળા -- ડિસેમ્‍બર ૧૦, ૨૦૧૧

ડિસેમ્‍બર ૧૦, ૨૦૧૧ની મોડી સાંજે પૂર્વના આકાશમાં જે અદભૂત સ્‍કાય-શો જોવા મળ્યો તેની કેમેરામાં ઝડપાયેલી પળો--

નોંધઃ આ તસવીરો અંગ્રેજી 'સફારી'ના જાન્‍યુઆરી ૨૦૧૨ના અંકમાં 'મેગાપિક્સેલ' વિભાગ હેઠળ પ્રગટ કરી છે.

Comments

  1. ગુજરાતી સફારીના વાચકો પણ મેગા પિક્સેલ... ની રાહ જોઈ રહ્યા છે! કલર પાનાની સમસ્યા છે પણ ત્રીજા કે બીજા કવર પેજ પર કરી શકાય તો પણ મજા પડે...

    ReplyDelete
  2. ખૂબ જ ફૉટૉગ્રાફસ!
    'સફારી'માં પ્રસિધ્ધ થવાથી કિશોર ગુજરાતી વાંચકને પણ આ વિષયનાં ગૂઢ રહસ્યોનો રોમાંચ માણવા મળશે.

    ReplyDelete
  3. this is great work. i would also want to share my work, on lunar eclipse. i make album on it. it is here: http://mvshahinfo.blogspot.com/2011/12/photo-pics-lunar-eclipse.html

    ReplyDelete
  4. અદ્ભૂત, સુંદર, દર્શનિય, વિરલ...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya

પચ્ચીસ વર્ષે કપિનું પુનરાગમન