પિક્ચર પરફેક્ટ!

કેટલીક તસવીરોને ફોટોલાઇનની જરૂર હોતી નથી. A picture is worth a thousand words નો અંગ્રેજી રૂઢિપ્રયોગ તેમને શબ્દશઃ લાગૂ પડે છે. ઘણા વખત પછી આજે કોઇ અખબારમાં એવી તસવીર જોવા મળી. આ રહી...


ભારતના રાજકીય માહોલ વિશે ઘણુંબધું કહી દેતી તસવીરના લેન્સમેન નીરજ પ્રિયદર્શીની ફોટોજર્નાલિસ્ટીક સૂઝને દાદ દેવી જોઇએ.
(તસવીર સૌજન્યઃ નીરજ પ્રિયદર્શી, ‘ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ’ દૈનિક)

Comments

  1. એક્ષ્પ્રેસ્સની એસ્પ્રેસ્સ સેન્સ દાદ દેવી પડે એવી હોય છે. ખાસ કરીને એમનું તસ્વીર સિલેકશન અદ્ભુત હોય છે.

    ReplyDelete
  2. When shadow has to represent shallow light,it cries & despairs as soon as possible.

    ReplyDelete
  3. Green Color also makes it place !!!

    -Nirav

    ReplyDelete
  4. Photo itself explain the situation. Great snap

    ReplyDelete
  5. Great capturing of the moment that reveals the real picture of .......OK...

    ReplyDelete
  6. THERE ARE LOTS OF SNAPS PUBLISHING EVERY WHERE, BUT THE REAL MAGIC IS IN UR EYES, THE POINT OF VIEW OF SAFARI IS DIFFRANT & SO, EDITOR OF SAFARI IS EQUIPPED WITH HAWK EYES.
    -APURVA BHATT.

    ReplyDelete
  7. એક ફોટો..હજારો શબ્દો!....તે આનું નામ.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Vijaygupta Maurya